રમખાણોના રિપોર્ટ પર રાજકારણ| કોંગ્રેસે શરમ નેવે મૂકી, BJP નિષ્ફળ ગઈ

2022-07-16 61

SITના દાવા બાદ ગુજરાત રમખાણોનો મુદ્દો એક વખત ફરીથી ચગવા લાગ્યો છે. આ મામલે કોંગ્રેસ નેતા અહમદ પટેલનું નામ સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. એક તરફ ભાજપે કોંગ્રેસની સરકાર પર શરમ નેવે મૂકીને નરેન્દ્ર મોદીને બદનામ કરવાનો આક્ષેપ કર્યો છે, તો બીજી તરફ કોંગ્રેસે ભાજપ નિષ્ફળ જવાના કારણે આવા પાયાવિહોણા આક્ષેપ કરતી હોવાનો બચાવ કરી રહી છે.

Videos similaires